Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ગુજરાતી સમાનાર્થી








૧. અહિ  – સાપ , નાગ

૨. કમળ – સરોજ, પંકજ

૩. શતદલ – નલિન, કમળ

૪. કામદેવ – મદન,

૫. કામદાર – મજૂર, શ્રમજીવી

૬. શ્રમિક – મજુર,

૭. કાપડ – વસ્ત્ર, ચીર

૮. ક્રોધ – ગુસ્સો, રોપ, આક્રોશ

૯.  કિનારો – કાંઠો

૧૦.  કબૂલ – મંજૂર , માન્ય, સ્વીકાર્ય, સ્વિક્રુત

૧૧. કાળુ – શ્યામ

૧૨. કોયલ – કોકિલ, પિક, કોકિલા, વનપ્રિય

૧૩. કાળ – સમય, વેળા

૧૪. કિલ્લો – કોટ

૧૫.  કુતૂહુલ – જિજ્ઞાસા, તાલાવેલી

૧૬. કુદરતી – પ્રાક્રૃતિક

૧૭. કૌશલ – દક્ષતા, ચતુરાઇ

૧૮. કામના – મનોરથ, અભિલાશા,

૧૯. કાયમ – સનાતન, ધ્રુવ

૨૦. કેફિયત – હકીકત

૨૧. કુસુમ – સુમન, પુષ્પ, ફુલ

૨૨. ક્રુર – ધાતકી

૨૩. કાબૂ- અંકુસ

૨૪. કર્મ – કાર્ય, ક્રિયા, પ્રવૃતિ

૨૫. કીર્તિ – આબરુ, ખ્યાતિ, નામના

૨૬. કરાડ – ભેખડ

૨૭. કપરું – અધરું, કઠિન

૨૮. કોલ – વચન, વાયદો

૨૯. કંઠ – ગળું, ડોક,

૩૦. કાળજી – ચીવટ, તકેદારી

૩૧. સાવચેતી – સંભાળ, કાળજી

૩૨. સિંહ – વનરાજ, શેર, સાવજ, કેશરી, મૃગેન્દ ર

૩૩. મોર – મયૂર, કલાધર

૩૪. ગણપતિ – ગજામમ, વિનાયક

૩૫. ગરીબ – દિન, રંક, દરિદ્ર, કંગાળ, પામર

૩૬. ગૃહ – મકાન, ધર, નિકેતન, સદન, આવાસ, ભવન, ધામ

૩૭. ગુલામી – પરાધિનતા, પરતંત્રતા

૩૮. ગમગીન – ખિન્ન, ઉદાસ

૩૯. ગમાર – મૂઢ, બાધું, બેવફુક

૪૦. ગ્રંથ – પુસ્તક, ચોપડી

૪૧. ગગન – આકાશ, વ્યોમ, નભ, અંબર

૪૨ . ગારુડી  – મદારી

૪૩. ગરિમા – મહતા, મોટાઇ

૪૪. ગુફા – બખોલ, કંદર

૪૫. ચમત્કાર – પર્ચો, પ્રભાવ

૪૬. ચંદ્ર – સુધાકર, મયંક, સોમ, શશી,

૪૭. ચેતના – ચૈતન્ય

૪૮. ચારુતા – રમણીયતા

૪૯. ચાંદની – ચંદ્રિકા, ઇન્દુમતી

૫૦. ચતુર – નિપુણ, પ્રવીણ, કુશલ, હોંશિયાર